PM Surya Ghar Yojana: પી.એમ. સૂર્ય ઘર ફી વીજળી યોજના દ્વારા છત પર સોલર પેનલ લગાવો અને 300 યુનિટ સુધી ફી વીજળી મેળવો

PM Surya Ghar Yojana: પી.એમ. સૂર્ય ઘર ફી વીજળી યોજના એ ભારત સરકારની એક મહત્ત્વાકાંક્ષી યોજના છે જે લોકોને તેમના ઘરની છત પર સોલર પેનલ લગાવવા પ્રોત્સાહિત કરે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સોલર ઊર્જા દ્વારા સ્વચ્છ અને સ્થિર વીજળી પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ સરકાર 1 કરોડથી પણ વધુ ઘરોને 300 યુનિટ … Read more