Panchmahal Traffic Education Trust Recruitment: પંચમહાલ ટ્રાફિક બ્રિગેડ દ્વારા માનદ સેવક ના પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

Panchmahal Traffic Education Trust Recruitment

Panchmahal Traffic Education Trust Recruitment: પંચમહાલ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, ગોધરા તરફથી જિલ્લાના યુવક-યુવતીઓ માટે એક સુવર્ણ તક જાહેર કરવામાં આવી છે. ટ્રાફિક બ્રિગેડમાં 42 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ એક માનદ સેવા (વોલન્ટિયર)નો પ્રોગ્રામ છે જેમાં સમાજ સેવા સાથે-સાથે નિયમિત વેતન પણ મળશે. જો તમે પણ શારીરિક રીતે ફીટ અને જવાબદારી લઈ શકો તેવા … Read more