Child and Women Development Office Recruitment: બાળ અને મહિલા વિકાસ કચેરીમાં વિવિધ પોસ્ટ માટે વોક-ઇન-ઇન્ટરવ્યૂ જાહેર

Child and Women Development Office Recruitment

Child and Women Development Office Recruitment: ગુજરાતના કચ્છ જિલ્લામાં રહેતી મહિલાઓ માટે એક સુવર્ણ તક સામે આવી છે. HUMA BIZCON LLP દ્વારા બાળ અને મહિલા વિકાસની કચેરી, કચ્છ ખાતે આઉટસોર્સિંગ આધારિત વિવિધ હોદ્દા પર ભરતી હાથ ધરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને એવી મહિલાઓ માટે છે જેમની પાસે સમાજ સેવા, કાયદા, મનોવિજ્ઞાન અને કમ્પ્યુટર … Read more